નવા પ્રાથમિક શાળા તા.હિંમતનગર જિ.સાબરકાંઠા આપનું હાર્દિક સ્વાગત કરે છે

નવા પ્રાથમિક શાળા તા.હિંમતનગર આપનું હાર્દિક સ્વાગત કરે છે. 

DISE CODE 24050708201

નવા પ્રાથમિક શાળાની સ્થાપના  સન.૧૯૬૦ ના રોજ કરવામાં આવેલ. શાળામાં ધોરણ. ૧ થી ૮ ના વર્ગો ચાલે છે તેમજ શાળામાં ૯ શિક્ષકો હાલ મહેકમ પર છે. શાળામાં હાલ ૩૨૧ બાળકો અભ્યાસ કરે છે. શાળા દ્વારા ADEPTS, ગણિત વિજ્ઞાન મંડળ પ્રવૃતિ, શાળા કોર્નર, કવીજ, ચ્રિત્ર હરીફાઇ, પ્રશ્નોત્તરી, વાંચન , યોગ, રમતોત્સવ, પ્રજાસત્તાક દિન, સ્વાતંત્ર દિન ઉજવણી જેવી વિવિધ પ્રવૃતિઓ હાથ કરવામાં આવી રહેલ છે.

Nava Primary School Taluka : Himatnagar Dist: Sabarkantha, Nava, Gujarat

This free website was made using Yola.

No HTML skills required. Build your website in minutes.

Go to www.yola.com and sign up today!

Make a free website with Yola